Gujarat/ પાટણ રોડા ગામના પાટિયા પાસે અકસ્માત , ડમ્પરની અડફેટે બે વ્યક્તિના ઘટના સ્થળે મોત , ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા એકત્ર થયા , ટ્રક ડ્રાઇવર ડમ્પર મૂકી ફરાર થઈ ગયો , પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યા , હરીજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

Breaking News