Assembly elections/ પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ કાલે દિલ્હી જશે ઉમેદવારોના નામ નક્કી કરવા થશે મંથન પાર્લામેન્ટ્રી બોર્ડની બે દિવસની બેઠક મળશે આ સપ્તાહમાં જ ઉમેદવારો જાહેર કરશે ભાજપ પ્રથમ તબક્કાની યાદી જાહેર કરશે ભાજપ

Breaking News