અમરેલી/ પીઠડીયા ગામે સરપંચ પર હુમલો ગત દિવસે બપોરબાદની ઘટના ગ્રામસભાના આયોજનમાં બે વ્યક્તિઓનો હુમલો પાણી બાબતે સરપંચ સાથે થઈ બોલાચાલી સરપંચને માથાના ભાગે પહોંચાડી ઇજા ગ્રામપંચાયતમાં તોડફોડ અને નુકશાન કર્યુ

Breaking News