Gujarat/ અમરેલી જીલ્લામાં વાતાવરણ પલટાયું ધારીના કેટલાક ગામોમાં કમોસમી વરસાદ સુખપુર, કાંગસા, ગોવિંદપુરમાં વરસાદ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર ચણા, ઘઉં અને ધાણાના તૈયાર પાકને નુકશાન ખેડૂતોને પોતાના પાકમાં નુકસાનની ભીતી

Breaking News