Not Set/ પુષ્યનક્ષત્ર આજે, સોના-ચાંદીની ખરીદી કરવી કે નહીં?

હિન્દુ સમુદાયના સૌથી મોટા દિપોત્સવી પર્વને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી છે. જે અંતર્ગત ચાલુ વર્ષે પુષ્યનક્ષત્રને શુભ ગણીને સોના, ચાંદી સહિત કીમતી વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. પરંતુ શુક્રવારે જ આવેલા પુષ્ય નક્ષત્રને શાસ્ત્રોમાં અશુભ ગણવામાં આવ્યું છે. જેના કારણે શુક્રવાર અને પુષ્ય નક્ષત્રમાં સોનું, મિલકત કે કોઇ અન્ય કિંમતી ચીજ વસ્તુ […]

Top Stories
gold new ZWposBX પુષ્યનક્ષત્ર આજે, સોના-ચાંદીની ખરીદી કરવી કે નહીં?

હિન્દુ સમુદાયના સૌથી મોટા દિપોત્સવી પર્વને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી છે. જે અંતર્ગત ચાલુ વર્ષે પુષ્યનક્ષત્રને શુભ ગણીને સોના, ચાંદી સહિત કીમતી વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. પરંતુ શુક્રવારે જ આવેલા પુષ્ય નક્ષત્રને શાસ્ત્રોમાં અશુભ ગણવામાં આવ્યું છે. જેના કારણે શુક્રવાર અને પુષ્ય નક્ષત્રમાં સોનું, મિલકત કે કોઇ અન્ય કિંમતી ચીજ વસ્તુ ખરીદવી જોખમકારી બની શકે છે તેમજ શુભ કાર્યો કરવાથી વ્યક્તિના જીવનમાં ઉત્પાત સર્જાય છે અને કલ્પના પણ ન કરી શકાય તેવું ભયંકર નુકશાન થઇ શકે છે. મહત્વનું છે કે, શુક્રવારે પુષ્ય નક્ષત્રનો યોગ સર્જાયો છે જે પુષ્ય નક્ષત્રમાં શુભ કાર્યો કરવા કે સોનું, જવેરાત કે મિલ્કત ખરીદવા અથવા શુભ કાર્યો કરવા પર શાસ્ત્રોમાં નિષેધ દર્શાવાયો છે. પરંતુ લેભાગુ સ્વાર્થી તત્વો શ્રદ્ધાળુઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે.