અમદાવાદ,
મેષ (અ,લ,ઇ) : ઇષ્ટદેવની કૃપાથી મુશ્કેલીમાં રાહત. ધાર્મિકયાત્રા પ્રવાસના યોગ. આરોગ્ય સારું રહે.
વૃષભ (બ,વ,ઉ) : દિવસ આનંદમય પસાર થાય. અભ્યાસમાં પ્રગતિ થાય. આરોગ્ય સુખાકારી સારી રહે.
મિથુન (ક,છ,ઘ) : સટ્ટાકીય કાળજી રાખવી. આવકનું પ્રમાણ જળવાઈ રહે. વાહન-મકાન સુખ ઉત્તમ. આરોગ્ય સાચવવું.
કર્ક (ડ,હ) : ઇષ્ટદેવની ઉપાસનાથી રાહત. ધાર્મિક યાત્રાપ્રવાસનો યોગ. કૌટુંબિક વાતાવરણ સુમેળ રહે.
સિંહ (મ,ટ) : નાણાંકીય સ્થઇતિ મજબૂત બનતી જણાય. રોજગારીની નવી તકો મળે. આવકનું પ્રમાણ રહે.
કન્યા (પ,ઠ,ણ) : આકિસ્મક લાભ થાય. પદ-પ્રતિષ્ઠામાં વધારો થઆય. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. પત્ની તરફથી શુભ સમાચાર મળે.
તુલા (ર,ત) : પરદેશથી સુભ સમાચાર મળે. એકંદરે સમય સુભ રહે. અભ્યાસમાં પ્રગતિ. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થાય.
વૃશ્વિક (ન,ય) : નાણાંકીય સ્થઇતિ મજબૂત બનતી જમાય. રોજગારીની નવી તકો મળે. આવકનું પ્રમાણ રહે.
ધન (ભ,ધ,ફ) : વારસાગત મિલકતના પ્રશ્નો ઊભા થાય. નોકરી-ધંધામાં રાહત રહે. આરોગ્ય જળવાઈ રહે.
મકર (ખ,જ) : વેપાર અર્થે પ્રવાસ લાભદાયી રહે. કુટુંબસુખ ઉત્તમ રહે. આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ વધે.
કુંભ (ગ,શ,સ) : બુદ્ધિ-વિવેકથી કાર્ય સિદ્ધ થાય. કુટુંબ સુખ. ધંધામાં આવક વધે. અભ્યાસમાં પ્રગતિ.
મીન (દ,ચ,ઝ,થ) : ઇષ્ટદેવની કૃપાથી મુશ્કેલીમાં રાહત. ધાર્મિકયાત્રા પ્રવાસના યોગ. આરોગ્ય સારું રહે.