ગાંધીનગર/ પૂર્વ સૈન્ય જવાનના આંદોલનમાં નવો વળાંક ઇજાગ્રસ્ત પૂર્વ સૈન્ય જવાનનું નિધન કાનજી મોથાલિયા નામના જવાનનું નિધન પોલીસ અને પૂર્વ સેના જવાનો આમને-સામને પૂર્વ સેના જવાનો સાથે પોલીસે કરી હતી હાથાપાઇ ઇજાગ્રસ્ત પૂર્વસૈનિકને કરાયા હતા દાખલ ગાંધીનગર સિવિલમાં હતા સારવાર હેઠળ કાનજી મોથાલિયા વિજયનગરના વતની અન્ય બે પૂર્વસૈનિક પણ ગંભીર કરાઇ એકેડેમીમાં કેદ કરાયાની ચર્ચા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદ સોલંકી સિવિલ પહોંચ્યા

Breaking News