Breaking News/ પોરબંદર જિલ્લામાં એસટીના તમામ રૂટ શરૂ, જિલ્લાના તમામ માર્ગો ચાલુ કરવામાં આવ્યા, 100 વધુ માર્ગો પર ઝાડ પડ્યા હતા, તંત્રએ ગઈકાલે જ માર્ગો પરની અડચણો દૂર કરી, રોડ- રસ્તા શરૂ કરી દીધા હતા

Breaking News