Not Set/ પોર્ટુગલ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ

પોર્ટુગલ અને સ્પેનના જંગલો ભીષણ આગની ઝપટમાં છે. પોર્ટુગલમાં આગથી 6 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ છે. સ્પેનના ઉત્તર-પશ્ચિમી ગેલિસિયા ક્ષેત્રના 17 સ્થળો પર લાગેલી આગથી 3 લોકોના મોત થયા છે. ગેલિસિયાની આગ સ્પેનના સૌથી વધુ વસતીવાળા શહેરોમાંથી એક વિગોના ચારે બાજુ ફેલાઈ ગઈ છે. અહીંની યુનિવર્સિટીની કૉલોનીને ખાલી કરાવાઈ છે. સ્કૂલોમાં […]

World
Portugal Fire in Forest પોર્ટુગલ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ

પોર્ટુગલ અને સ્પેનના જંગલો ભીષણ આગની ઝપટમાં છે. પોર્ટુગલમાં આગથી 6 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ છે. સ્પેનના ઉત્તર-પશ્ચિમી ગેલિસિયા ક્ષેત્રના 17 સ્થળો પર લાગેલી આગથી 3 લોકોના મોત થયા છે. ગેલિસિયાની આગ સ્પેનના સૌથી વધુ વસતીવાળા શહેરોમાંથી એક વિગોના ચારે બાજુ ફેલાઈ ગઈ છે. અહીંની યુનિવર્સિટીની કૉલોનીને ખાલી કરાવાઈ છે. સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે.