Not Set/ પોલીસે રેસ્ટોરાં પર પાડ્યો દરોડો, રૂમમાં યુવકો સાથે હતી કોલેજની યુવતીઓ

હથનીકુંડમાં આવેલા એક રેસ્ટોરાંમાંથી સોમવારે 13 યુવક-યુવતીઓને પકડવામાં આવ્યા. આ યુવતીઓમાં ચાર પાસેની કોલેજથી બોલાવવામાં આવી હતી, જ્યારે તેમાં 2 યુવકો પણ કોલેજમાં ભણી રહ્યા છે. પોલીસે આરોપી યુવક-યુવતીઓ ઉપરાંત રેસ્ટોરાં માલિકની પણ ધરપકડ કરી છે અને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Uncategorized