Not Set/ પોલીસ ખાતામાં શ્રેષ્ઠ કામ કરના 26 પોલીસ કર્મીને રાષ્ટ્રપતિ એવોર્ડ

નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના 26 પોલીસ કર્મીઓને ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે. જેમા ત્રણ IPS અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગુજરાતમાં પ્રશંસનીય કામગીરી કરનાર 15 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા 30 હોમગાર્ડ જવાનો, બોર્ડર વિંગ જવાનો 5 અને નાગરીક સંરક્ષણને 4, […]

Uncategorized
women police પોલીસ ખાતામાં શ્રેષ્ઠ કામ કરના 26 પોલીસ કર્મીને રાષ્ટ્રપતિ એવોર્ડ

નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના 26 પોલીસ કર્મીઓને ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે. જેમા ત્રણ IPS અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગુજરાતમાં પ્રશંસનીય કામગીરી કરનાર 15 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા 30 હોમગાર્ડ જવાનો, બોર્ડર વિંગ જવાનો 5 અને નાગરીક સંરક્ષણને 4, ગ્રામરક્ષક દળ 10 જવાનોને ચંદ્રકો આપવાની જાહેરાત કરવામાં આવી છે.

 

 

 

ગુજરાતના ત્રણ ઉચ્ચ અધિકારીઓ સાથે સાથે રક્ષા શક્તિ યુનિ.ના ડે.ડાયરેક્ટર જનરલ વિકાસ સહાયને પણ રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યો છે.

 

મેડલ મેળવનાર પોલીસ અધિકારીઓ

 

અમદાવાદના DSP બળવંત ચાવડા

ભરૂચના PSI પેરોલ-ફરલો સ્ક્વોડ લલિતભાઈ સાપરિયા

આણંદના ગ્રામ્ય PSI ઉપેનસિંહ ડાભીને

ગાંધીનગરના SRP-12 ગ્રુપ PSI હિતેશકુમાર જોશીને

મહેસાણાના ASI કાંતિભાઈ રાઠોડ

ગાંધીનગરના ASI સુરેશ ભંડોરિયા

રાજુલા-અમરેલીના ASI અર્જુન ત્રિવેદી

LIB ગાંધીનગર હેડ કોન્સ્ટેબલ ચાવડા નરેન્દ્રસિંહ

LCB પોરબંદર હેડ કોન્સ્ટેબલ મેરખીભાઈ અગથ

રાજકોટના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા

કચ્છના મયુર હેડ કોન્સ્ટેબલ ધ્વજસિંહ જાડેજા

વડોદરાના SRP-9 હેડ કોન્સ્ટેબલ પાંડે શરદપ્રસાદ

રાજકોટના કોન્સ્ટેબલ સિરિશકુમાર ચુડાસમા

ગાંધીનગરના ઈન્ટેલિજન્સ ઓફિસર હરેશ ભરાડા

ગાંધીનગરના આસિ.ઈન્ટેલિજન્સ ઓફિસર બાબુભાઈ

સુરત જોઇન્ટ CP એસ.જી.ભાટી

જૂનાગઢના DSP અજય ગખર