Not Set/ મોદી- શિંઝો આબેએ ગાંધીઆશ્રમ ની મુલાકત લીધી

જાપાનના પીએમની સાથે તેમના પત્ની અકી એબે પણ આવ્યાં છે, જેઓ 14 તારીખે અમદાવાદમાં અલગઅલગ કાર્યક્રમોમાં અલગથી હાજર રહેશે.જાપાનના પીએમની સાથે તેમના પત્નીએ ગાંધી આશ્રમ ની મુલાકાત લીધી હતી . અમદાવાદ હેરિટેજ સિટીની દ્રષ્ટિથી તેમના સમગ્ર રુટને ખૂબ સુંદર શણગાર કરવામાં આવ્યો છે. તો સાથે જ બંને મહાનુભાવો ભાવતાં ભોજનિયાં લેશે જેમાં મુખ્યત્વે તમામ ગુજરાતી શાકાહારી […]

Gujarat
3f9163fc 9875 11e7 baba 4acd69b87684 મોદી- શિંઝો આબેએ ગાંધીઆશ્રમ ની મુલાકત લીધી

જાપાનના પીએમની સાથે તેમના પત્ની અકી એબે પણ આવ્યાં છે, જેઓ 14 તારીખે અમદાવાદમાં અલગઅલગ કાર્યક્રમોમાં અલગથી હાજર રહેશે.જાપાનના પીએમની સાથે તેમના પત્નીએ ગાંધી આશ્રમ ની મુલાકાત લીધી હતી .

636409180456765983. મોદી- શિંઝો આબેએ ગાંધીઆશ્રમ ની મુલાકત લીધી

અમદાવાદ હેરિટેજ સિટીની દ્રષ્ટિથી તેમના સમગ્ર રુટને ખૂબ સુંદર શણગાર કરવામાં આવ્યો છે. તો સાથે જ બંને મહાનુભાવો ભાવતાં ભોજનિયાં લેશે જેમાં મુખ્યત્વે તમામ ગુજરાતી શાકાહારી વ્યંજનોનો રસથાળ પીરસાશે.