Breaking News/ બનાસકાંઠા:વીજ કરંટ લાગતા ત્રણના મોત, વડગામના નાવિસણા ગામે બની ઘટના, તાર પર કપડાં સૂકવવા જતાં બની ઘટના, વીજ થાંભલા સાથે બાંધેલો હતો તાર, મહિલા તાર પર કપડાં સુકવવા જતાં કરંટ લાગ્યો, પિતા પુત્ર બચાવવા જતાં તેમનું પણ મોત, વડગામ CHC માં સારવાર દરમિયાન ત્રણેયના મોત, ત્રણ લોકોના મોતથી ગામમાં શોકની લાગણી  

Breaking News