Not Set/ બનાસકાંઠા/ એક્ટીવા રેલિંગ સાથે અથડાતા અકસ્માત, એકનું મોત

રાજ્યમાં એક તરફ જીવલેણ કોરોનાના કેસ વધી રહ્યા છે. તો બીજી બાજુ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે અવી છે. બનાસકાંઠા કાંકરેજના ડુંગરણ પાસે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. જ્યારે એકને ગંભીર ઈજાઓ થઇ છે. આ મામલે મળતી માહિતી અનુસાર, કાંકરેજના ડુંગરણ […]

Gujarat Others
445697ed686ecf59891eff4c67cb2f8d બનાસકાંઠા/ એક્ટીવા રેલિંગ સાથે અથડાતા અકસ્માત, એકનું મોત

રાજ્યમાં એક તરફ જીવલેણ કોરોનાના કેસ વધી રહ્યા છે. તો બીજી બાજુ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે અવી છે. બનાસકાંઠા કાંકરેજના ડુંગરણ પાસે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. જ્યારે એકને ગંભીર ઈજાઓ થઇ છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, કાંકરેજના ડુંગરણ પાસે અકસ્માત એક્ટીવા રેલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઈજા થતા નજીકની  હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.