Gujarat/ બનાસકાંઠા: પરિવારનો સામુહિક આપઘાત,  થરાદની કેનાલમાં 4 લોકોની મોતની છલાંગ,  પીલુડાંના પરિવારે કર્યો સામુહિક આપઘાત,  પતિ,પત્ની, બે બાળકો કેનાલમાં કૂદયા,  અગમ્ય કારણોથી પીલુડાંના કુટુંબનો આપઘાત,  ફાયર વિભાગે 2 મૃતદેહો કાઢયા બહાર,  પરિવારના આપઘાતનું કારણ અકબંધ

Breaking News