Breaking News/ બનાસકાંઠા: યુવાનનું અપહરણ કરી માર માર્યો અપહરણ કરી મારમારીને અશ્લીલ વિડીયો બનાવ્યો પાલનપુર ડીસા હાઇવે પર કરાયું અપહરણ રોહિત ઠાકોર નામના યુવકનું અપહરણ અશ્લીલ વિડિઓ બનાવી ધમકી આપતા ફરિયાદ 7 શખ્સો સામે પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ

Breaking News