Not Set/ બલવંતસિંહ રાજપૂતે ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી પરિણામને પડકાર્યું

રાજ્યસભાની 3 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં હારનાર બલવંતસિંહ રાજપૂતે ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી પરિણામને પડકાર્યું છે…જ્યારે હવે આગામી અઠવાડિયામાં આ અરજી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે તેવી શક્યતા છે……. મહત્વનુ છે કે ચૂંટણીમાં ક્રોસ વોટિંગ મામલે ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસના 2 ધારાસભ્યોના વોટને ઈલેક્શન કમિશન દ્વારા રદ્દ કરવામાં આવ્યા હતા.. ત્યાર બાદ ચૂંટણીનુ પરિણામ આવતા ભાજપના […]

India
vlcsnap error810 બલવંતસિંહ રાજપૂતે ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી પરિણામને પડકાર્યું

રાજ્યસભાની 3 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં હારનાર બલવંતસિંહ રાજપૂતે ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી પરિણામને પડકાર્યું છે…જ્યારે હવે આગામી અઠવાડિયામાં આ અરજી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે તેવી શક્યતા છે……. મહત્વનુ છે કે ચૂંટણીમાં ક્રોસ વોટિંગ મામલે ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસના 2 ધારાસભ્યોના વોટને ઈલેક્શન કમિશન દ્વારા રદ્દ કરવામાં આવ્યા હતા.. ત્યાર બાદ ચૂંટણીનુ પરિણામ આવતા ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને 38 મત મળ્યા હતા…