Not Set/ બોરવેલમાં પડી ગયેલી બકરીને બચવવા યુવકે કયું કંઇક આવું, અને પછી….

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા રહે છે. ત્યારે હાલ વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવક બોરવેલઈ અંદર પડી ગયેલી તેને બકરીને બચવા માટે જબરી મહેનત કરતો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં જીવ મળી રહ્યું છે કે એક યુવક બીજા યુવક સાથે બોરવેલની અંદર જોવા કઈ કહી રહ્યો છે. […]

Videos
409df1f3b1211bdf07c402488bacad8a બોરવેલમાં પડી ગયેલી બકરીને બચવવા યુવકે કયું કંઇક આવું, અને પછી....

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા રહે છે. ત્યારે હાલ વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવક બોરવેલઈ અંદર પડી ગયેલી તેને બકરીને બચવા માટે જબરી મહેનત કરતો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં જીવ મળી રહ્યું છે કે એક યુવક બીજા યુવક સાથે બોરવેલની અંદર જોવા કઈ કહી રહ્યો છે.

જે બાદ તે યુવક માથાભેરએ બોરવેલના ખાડામાં ઘૂસવાની કોશિશ કરે છે અને બીજા ત્રણ મિત્રો તેને પગથી ઝાલીને બોરવેલની અંદર ઉતારે છે. છેક અંદર સુધી ઊતર્યા પછી તેના મિત્રો અંદર ગયેલા યુવકને પગથી બહાર ખેંચી લે છે. જ્યારે બહાર આવે છે ત્યારે પેલા યુવક સાથે તે કાનથી પકડીને બકરીને પણ ઉપર ખેંચી લાવતો જોવા મળી રહ્યો છે.

હાલ આ વિડીયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી. આપને જણાવી દઈએ કે આ વિડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘બકરીને દેશી સ્ટાઇલમાં રેસ્ક્યુ કરનાર પૂરી ટીમને અભિનંદન.’

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.