Not Set/ આ ખુરશીમાં બેસવા ક્રેન મંગાવી પડશે, લોકોનો આકર્ષણનું કેન્દ્ર બની છે ખુરશી

રાજકોટ, રાજકોટના પુનિતનગરમાં સરકારનું પ્રતિક ચિન્હ મુકવામાં આવ્યું છે. આ પ્રતિક ચિન્હ ખુરશી પર મુકવામાં આવ્યું છે. સિમ્બોલ ઓફ રિફ્લેકશનની થીમ પર વિશાળ ખુરશી મુકવામાં આવી છે.જે લોકો માટે છેલ્લા બે દિવસથી આર્કષણનું કેન્દ્ર બની છે. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટી અંતર્ગત આ વિશાળ ખુરશી મુકવામાં આવી છે. 50 જેવા મુખ્ય સર્કલોને ડેવલોપ કરવા માટે […]

Top Stories Rajkot Gujarat Videos
mantavya 192 આ ખુરશીમાં બેસવા ક્રેન મંગાવી પડશે, લોકોનો આકર્ષણનું કેન્દ્ર બની છે ખુરશી

રાજકોટ,

રાજકોટના પુનિતનગરમાં સરકારનું પ્રતિક ચિન્હ મુકવામાં આવ્યું છે. આ પ્રતિક ચિન્હ ખુરશી પર મુકવામાં આવ્યું છે. સિમ્બોલ ઓફ રિફ્લેકશનની થીમ પર વિશાળ ખુરશી મુકવામાં આવી છે.જે લોકો માટે છેલ્લા બે દિવસથી આર્કષણનું કેન્દ્ર બની છે. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટી અંતર્ગત આ વિશાળ ખુરશી મુકવામાં આવી છે. 50 જેવા મુખ્ય સર્કલોને ડેવલોપ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.