Not Set/ બ્રિટનમાં દાઉદની ૪૨ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ કરાઈ જપ્ત

મુંબઈ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ અને અંદરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની સામે બ્રિટનમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બ્રિટનમાં દાઉદ ઈબ્રાહિમની સંપત્તિ જપ્ત કર્યા હોવાનો દાવો એક બ્રિટીશ અખબારે કર્યો છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિની કિંમત ૪૨ હજાર કરોડ રૂપિયાની   બતાવવામાં આવી રહી છે. બ્રિટીશ અખબારના દાવા મુજબ, દાઉદ ઈબ્રાહિમની બ્રિટનના વોરવિકશાયરમાં એક હોટલ અને અનેક ઘર છે, જેની […]

World
19 19458 બ્રિટનમાં દાઉદની ૪૨ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ કરાઈ જપ્ત

મુંબઈ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ અને અંદરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની સામે બ્રિટનમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બ્રિટનમાં દાઉદ ઈબ્રાહિમની સંપત્તિ જપ્ત કર્યા હોવાનો દાવો એક બ્રિટીશ અખબારે કર્યો છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિની કિંમત ૪૨ હજાર કરોડ રૂપિયાની   બતાવવામાં આવી રહી છે. બ્રિટીશ અખબારના દાવા મુજબ, દાઉદ ઈબ્રાહિમની બ્રિટનના વોરવિકશાયરમાં એક હોટલ અને અનેક ઘર છે, જેની કિંમત હજારો કરોડ છે. આ ઉપરાંત મિડલેન્ડ હોટલ સહિત કેટલાંક રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ સીલ કરવામાં આવ્યાં છે.

મહત્વનું છે કે, દાઉદની સંપતિ જપ્ત કરવાની શરુઆત પીએમ મોદીની યુએઈ અને ઇંગ્લેન્ડની વિદેશ પ્રવાસ બાદ કરવામાં આવી છે. આ પહેલા દાઉદ ઈબ્રાહિમને ગ્લોબલ આતંકી પણ જાહેર કરવામાં આવ્યો છે.