Not Set/ બ્રેકિંગ/ 20 લાખ કરોડનું પેકેજ જાહેર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 2020માં સમાજના દરેક વર્ગના લોકોને મદદરૂપ થશે

કોરોના વાયરસ મહામારીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત દેશને સંબોધિત કર્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ આર્થિક પેકેજની પણ જાહેરાત કરી હતી. પીએમ મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યુ છે. જે ૨૦૨૦માં 20 લાખ કરોડનું પેકેજ સમાજના દરેક વર્ગના લોકોને મદદરૂપ થશે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકાર તેના […]

India
b42b4a1af9807899ee6938eba5a19350 1 બ્રેકિંગ/ 20 લાખ કરોડનું પેકેજ જાહેર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 2020માં સમાજના દરેક વર્ગના લોકોને મદદરૂપ થશે

કોરોના વાયરસ મહામારીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત દેશને સંબોધિત કર્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ આર્થિક પેકેજની પણ જાહેરાત કરી હતી. પીએમ મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યુ છે. જે ૨૦૨૦માં 20 લાખ કરોડનું પેકેજ સમાજના દરેક વર્ગના લોકોને મદદરૂપ થશે

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકાર તેના માટે 20 લાખ કરોડનું મહાપેકેજ લાવી રહી છે. તેમણે કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારામન દેશની સમક્ષ પેકેજની વિસ્તૃત વિગત આપશે. વડાપ્રધાને કહ્યું કે 20 કરોડનું આ સ્વનિર્ભર ભારત અભિયાન પેકેજ દેશના કુલ જીડીપીના 10% જેટલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.