Not Set/ બ્લૂ વ્હેલ ગેમનો વધુ એક કિસ્સો આવ્યો સામે મધ્ય પ્રદેશની છોકરીએ હાથમાં 25 કટ કર્યા

ગેમના અંતિમ ટાસ્કમાં ખેલાડીને આત્મહત્યા કરવા સુધી પ્રેરતી બ્લૂ વ્હેલ ગેમ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે.ત્યારે મધ્ય પ્રદેશના ઝાબુઆમાં રહેતી છોકરીએ ટાસ્ક પૂરો કરવા હાથમાં 25 કટ કરી લીધા હતા.ત્યારપછી પણ તે સુસાઈડમાં સફળ ન થઈ તો તેણે છત પરથી કુદીને જીવ આપવાનો પ્રયત્ન કર્યો હતો. પરિવારના સભ્યો તેને ડોક્ટર્સ પાસે લઈ ગયા હતા. ત્યાં […]

Uncategorized
th09 blue whaleGPR2EQ6OD3jpgjpg બ્લૂ વ્હેલ ગેમનો વધુ એક કિસ્સો આવ્યો સામે મધ્ય પ્રદેશની છોકરીએ હાથમાં 25 કટ કર્યા

ગેમના અંતિમ ટાસ્કમાં ખેલાડીને આત્મહત્યા કરવા સુધી પ્રેરતી બ્લૂ વ્હેલ ગેમ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે.ત્યારે મધ્ય પ્રદેશના ઝાબુઆમાં રહેતી છોકરીએ ટાસ્ક પૂરો કરવા હાથમાં 25 કટ કરી લીધા હતા.ત્યારપછી પણ તે સુસાઈડમાં સફળ ન થઈ તો તેણે છત પરથી કુદીને જીવ આપવાનો પ્રયત્ન કર્યો હતો. પરિવારના સભ્યો તેને ડોક્ટર્સ પાસે લઈ ગયા હતા. ત્યાં ડોક્ટર્સે 100 ટાંકા લઈને તેના કટ સાંધ્યા હતા અને તેનો જીવ બચાવ્યો હતો.છોકરી મધ્ય પ્રદેશના ઝાબુઆમાં રહતી હતી અને થોડા દિવસ પહેલાં જ દાહોદ બહેનના ઘરે આવી હતી. નોંધનીય છે કે, રશિયામાં બનેલી આ ગેમના કારણે ભારત, ચીન, અમેરિકા, ઈરાન સહિત ઘણાં દેશોમાં 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.