Not Set/ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આ તારીખથી આવી રહ્યા છે સૌરાષ્ટ્રની 5 દિવસય મુલાકાતે ​​​​​​​

ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પ્રમુખ બન્યા બાદ સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્રનાં રાજકોટની મુલાકાત લેશે. જી હા, સી.આર. પાટીલની ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે વર્ણી કરવામાં આવ્યા બાદ અને પાટીલે ગુજરાત ભાજપની સંગઠન ધુરા સંભાળતાની સાથે સંગઠન માળખામાં આને ભાજપની કાર્ય શૈલીમાં ધરખમ ફેરફારના એંધાણ આપી દીધા હતા.  ભાજપ સંગઠનને મજબુત અને વઘુ અભેદ બનાવવા માટે […]

Gujarat Others

ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પ્રમુખ બન્યા બાદ સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્રનાં રાજકોટની મુલાકાત લેશે. જી હા, સી.આર. પાટીલની ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે વર્ણી કરવામાં આવ્યા બાદ અને પાટીલે ગુજરાત ભાજપની સંગઠન ધુરા સંભાળતાની સાથે સંગઠન માળખામાં આને ભાજપની કાર્ય શૈલીમાં ધરખમ ફેરફારના એંધાણ આપી દીધા હતા. 

ભાજપ સંગઠનને મજબુત અને વઘુ અભેદ બનાવવા માટે ભાજપનાં નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ 20 ઓગસ્ટે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટની મુલાકાત લેશે. આપને જણાવી દઇએ કે પાટીલ આમ તો 18 ઓગસ્ટથી સૌરાષ્ટ્રમાં આવી જવાનાં છે અને પ્રથમ તેઓ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાની મુલાકાત પણ લેવાનાં છે. 

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનું સૌરાષ્ટ્રમાં 5 દિવસ મુકામ રહેશે અને પોતાનાં સૌરાષ્ટ્ર વસવાટ દરમિયાન તેઓ વિવિધ જિલ્લાની મુલાકાત લેશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews