Gujarat/ ભાણવડ નપાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર, વોર્ડ નં 1માં ભાજપ 3, કોંગ્રેસ 1 બેઠક પર જીત, વોર્ડ નં 2માં ભાજપ 2, કોંગ્રેસ 2 બેઠક પર જીત, વોર્ડ નં 3માં ભાજપ 0, કોંગ્રેસ 4 બેઠક પર જીત, વોર્ડ નં 4માં ભાજપ 2, કોંગ્રેસ 2 બેઠક પર જીત, વોર્ડ નં 5માં કોંગ્રેસની પેનલ વિજેતા, ભાજપ પાસેથી કોંગ્રેસનું શાસિત પાલિકા થશે શાસન, ગત ચૂંટણીમાં ભાજપે 16 અને કોંગ્રેસે 8 સીટ મેળવી હતી, ભાણવડમાં સુપરસીટ થતા મધ્યસ્થ ચૂંટણી જાહેર થઈ હતી

Breaking News