India/ ભારતના મિશન ઓલિમ્પિકનું કીકઓફ, 88 ખેલાડીઓ સાથેનો પહેલો જથ્થો રવાના, ખેલમંત્રી અનુરાગ ઠાકુરે આપી હાજરી, દિલ્હીથી ભારતીય ટૂકડી જાપાન રવાના, ભારતના કુલ 127 ખેલાડીઓની ટૂકડી, બાકીના ખેલાડીઓ બાદમાં થશે રવાના, 23 જુલાઈથી થશે ઓલિમ્પિકનો પ્રારંભ

Breaking News