Not Set/ ભારતની અર્થવ્યવસ્થાને નોટબંઘીને લીધે મોટો ઝટકો

નોટબંધીને પગલે ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે.ત્યારે હવે નોટબંધી બાદ એપ્રિલથી જૂનના ત્રણ માસમાં જીડીપીમાં ઘટાડો નોંધાયો છે. આ ત્રણ મહિનામાં જીડીપી ગ્રોથ ઘટીને 5.7 ટકા પર પહોંચ્યો છે. મહત્વનુ છે કે ગત ત્રણ મહિનાનો જીડીપી ગ્રોથ 6.1 ટકા હતો. આ પહેલા જીડીપીનો ગ્રોથ 7.9 ટકા હતું. ત્યારે હવે દેશની જીડીપી ગ્રોથ આ ફાઈનાન્શિયલ […]

India Business
notebanded ભારતની અર્થવ્યવસ્થાને નોટબંઘીને લીધે મોટો ઝટકો

નોટબંધીને પગલે ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે.ત્યારે હવે નોટબંધી બાદ એપ્રિલથી જૂનના ત્રણ માસમાં જીડીપીમાં ઘટાડો નોંધાયો છે. આ ત્રણ મહિનામાં જીડીપી ગ્રોથ ઘટીને 5.7 ટકા પર પહોંચ્યો છે. મહત્વનુ છે કે ગત ત્રણ મહિનાનો જીડીપી ગ્રોથ 6.1 ટકા હતો. આ પહેલા જીડીપીનો ગ્રોથ 7.9 ટકા હતું. ત્યારે હવે દેશની જીડીપી ગ્રોથ આ ફાઈનાન્શિયલ વર્ષના પહેલા ત્રણ મહિનામાં 5.7 ટકા પર આવી ગયું છે.આ ગ્રોથ છેલ્લા ત્રણ વર્ષનુ સૌથી નીચું સ્તર છે.