Not Set/ ભારતીય ટીમના કોચની નિયુક્તિ અંગે સહેવાગનો ચોકાવનારો ખુલાસો

પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે ભારતીય ટીમના હેડકોચની નિમણુંક અંગે ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં સહેવાગે જણાવ્યું, તેની બીસીસીઆઈમાં કોઈ સેટિંગ ન હતી તેથી તે કોચ ન બની શક્યો. વધુમાં જણાવતા કહ્યું, મેં કોઈ પોતાની મર્જીથી કોચ માટે અરજી નહોતી મોકલી, બીસીસીઆઈના મેમ્બર્સના કહેવા પર જ આ પોસ્ટ માટે આરજી મોકલી હતી. મહત્વનું છે કે, જુન ૨૦૧૭ […]

Sports
1494596826 0483 ભારતીય ટીમના કોચની નિયુક્તિ અંગે સહેવાગનો ચોકાવનારો ખુલાસો

પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે ભારતીય ટીમના હેડકોચની નિમણુંક અંગે ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં સહેવાગે જણાવ્યું, તેની બીસીસીઆઈમાં કોઈ સેટિંગ ન હતી તેથી તે કોચ ન બની શક્યો. વધુમાં જણાવતા કહ્યું, મેં કોઈ પોતાની મર્જીથી કોચ માટે અરજી નહોતી મોકલી, બીસીસીઆઈના મેમ્બર્સના કહેવા પર જ આ પોસ્ટ માટે આરજી મોકલી હતી.

download 9 1 ભારતીય ટીમના કોચની નિયુક્તિ અંગે સહેવાગનો ચોકાવનારો ખુલાસો

મહત્વનું છે કે, જુન ૨૦૧૭ માં પૂર્વ કપ્તાન અનિલ કુંબલેના રાજીનામાં બાદ જુલાઈમાં ભારતીય ટીમના હેડકોચ તરીકે રવિ શાસ્ત્રીની નિયુક્તિ કરી હતી.