Not Set/ આંજે રામ રહીમ વિરુધ ૨ મર્ડર કેસમાં અંતિમ સુનાવણી હાથ ધરાશે, પંચકુલામાં હાઈએલર્ટ

શનિવારે પંચકુલાની સીબીઆઈ કોર્ટમાં મર્ડર કેસમાં આરોપી રામ રહીમ વિરુધ અંતિમ સુનાવણી થશે. ડેરા મેમ્બર રણજીત સિંહ અને પત્રકાર રામચંદ્ર છત્રપતિના મર્ડર કેસમાં રામ રહીમ આરોપી છે.  હરિયાણાના ડીજીપીના જણાવ્યા અનુસાર, આરોપી રામ રાહીમને વીડિયો ફોન્ફરન્સ દ્વારા હાજર કરાશે. બીજી બાજુ રામ રહીમના પૂર્વ ડ્રાઇવર ખટ્ટા સિંહે તેની સામે નિવેદન નોંધાવવાનો નિર્ણય લીધો છે. પંચકુલામાં હાઈએલર્ટ જોતા સુરક્ષાનો ચુસ્ત […]

India
603840 gurmeet ram rahim1 આંજે રામ રહીમ વિરુધ ૨ મર્ડર કેસમાં અંતિમ સુનાવણી હાથ ધરાશે, પંચકુલામાં હાઈએલર્ટ

download 8 2 આંજે રામ રહીમ વિરુધ ૨ મર્ડર કેસમાં અંતિમ સુનાવણી હાથ ધરાશે, પંચકુલામાં હાઈએલર્ટ

શનિવારે પંચકુલાની સીબીઆઈ કોર્ટમાં મર્ડર કેસમાં આરોપી રામ રહીમ વિરુધ અંતિમ સુનાવણી થશે. ડેરા મેમ્બર રણજીત સિંહ અને પત્રકાર રામચંદ્ર છત્રપતિના મર્ડર કેસમાં રામ રહીમ આરોપી છે.  હરિયાણાના ડીજીપીના જણાવ્યા અનુસાર, આરોપી રામ રાહીમને વીડિયો ફોન્ફરન્સ દ્વારા હાજર કરાશે. બીજી બાજુ રામ રહીમના પૂર્વ ડ્રાઇવર ખટ્ટા સિંહે તેની સામે નિવેદન નોંધાવવાનો નિર્ણય લીધો છે. પંચકુલામાં હાઈએલર્ટ જોતા સુરક્ષાનો ચુસ્ત બંધોબસ્ત કરવામાં આવ્યો છે.

images 4 2 આંજે રામ રહીમ વિરુધ ૨ મર્ડર કેસમાં અંતિમ સુનાવણી હાથ ધરાશે, પંચકુલામાં હાઈએલર્ટ

મહત્વનું છે કે, ગત 25 ઓગસ્ટે પંચકૂલા સીબીઆઈ કોર્ટે 2 સાધ્વી રેપ કેસમાં દોષી જાહેર કરી રામ રહીમને 20 વર્ષની સજા સંભળાવી હતી.