બેંગ્લુરુઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)નું પ્રક્ષેપણ એટલે કે, પીએસએલવી 15 ફેબ્રુઆરીએ શ્રઈહરિકોટા સ્થિત અંતરિક્ષ કેન્દ્રથી એક એકલ મિશનમાં રેકોર્ડ 104 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરવામાં આવશે.
ઇસરોએ કહ્યું છે કે,પીએસએલવી-સી37.કાટરેસૈટ-2 સીરિજ સેટેલાઇટ મિશનને 15 ફેબ્રુઆરી 2017 ના રોજ શ્રીહરિકોટાથી ભારતીય સમય અનુસાર 9:28 વાગે પ્રક્ષેપિત કર્યું હતું.
પોલર સેટેલાઇટ લોંચ વીકલ પોતાની 39મી ઉડાનમાં 103 સહ-યાત્રી ઉપગ્રહો સાથે પૃથ્વીના અદ્યયન માટે 714 કિલોગ્રામનો કાટરસેટ-2 સીરિજ ઉપગ્રહનું પ્રક્ષેપમ કરશે. આ 103 અન્ય ઉપગ્રહોનું કુલ વજન અંદાજે 664 કિલોગ્રામ છે.
ઇસરોએ કહ્યું છે કે, આ સહ-યાત્રી ઉપગ્રહોમાં 101 નેનો-સેટલાઇટનો સમાવેશ થાય છે જેમાંથી પ્રત્યેક ઇસ્રાઇલ, કજાખસ્તાન, નદરલેન્ડ, સ્વીટ્જરલેન્ડ, યૂએઇથી અને 96 સેટેલાઇટ અમેરિકાના છે. તે સિવાય બે ઉપગ્રહ ભારતમાં છે.