Not Set/ ભારતે કર્યું પરમાણૂ ક્ષમતાયુક્ત અગ્ની-5 મિસાઇલનું સફળ પરિક્ષણ, સમગ્ર ચીન તેની રેન્જમાં

નવી દિલ્હીઃ ભારતમાં વિકસીત 5000 થી 5500 કિલોમીટરથી વધુની દૂરી સુધીના લક્ષ્યને નિશાન બનાવવામાં સક્ષમ પરમાણૂં ક્ષમતાથી લેશ અગ્ની-5નું સોમવારે ઓડિશા તટથી દૂર વ્હીલર દ્વીપ પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અગ્ની-5 સફળ પરીક્ષણને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુભેચ્છા પાઠવી હતી. પરમાણૂં ક્ષમતાથી લેશ અગ્ની-5 મિસાઇલ ચીનના મોટા શહેરોને નિશાન બનાવી શકે છે. અગ્ની-5 મિસાઇલ હવે સૈનામાં […]

India Tech & Auto

નવી દિલ્હીઃ ભારતમાં વિકસીત 5000 થી 5500 કિલોમીટરથી વધુની દૂરી સુધીના લક્ષ્યને નિશાન બનાવવામાં સક્ષમ પરમાણૂં ક્ષમતાથી લેશ અગ્ની-5નું સોમવારે ઓડિશા તટથી દૂર વ્હીલર દ્વીપ પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અગ્ની-5 સફળ પરીક્ષણને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુભેચ્છા પાઠવી હતી.

પરમાણૂં ક્ષમતાથી લેશ અગ્ની-5 મિસાઇલ ચીનના મોટા શહેરોને નિશાન બનાવી શકે છે. અગ્ની-5 મિસાઇલ હવે સૈનામાં સામિલ થવા માટે તૈયાર છે. આનાથી ભારત ઇંટર કૉન્ટિનેટલ બેલિસ્ટિક મિસાઇલ રાખનાર સુપરએક્લૂસિવ ક્લબમાં શામિલ થઇ જશે. હાલમાં આ ક્લબમાં અમેરિકા, રૂસ, ચીન, ફ્રાંસ અને બ્રિટેનનો સમાવેશ થાય છે. ઇંટર કૉન્ટિનેટલ બેલેસ્ટિક મિસાઇલોની મારક ક્ષમતા 5000-5500 કિલોમીટરથી વધુની હોય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અગ્ની-5ની સપળતાની શુભકામના આપી છે.