Not Set/ ભારત અને ચીન વિવાદ પર ચીન મીડિયાનો ઘટસ્ફોટ

ભારત અને ચીન સીમા વિવાદ વચ્ચે ચીન મીડિયાએ ફરી એક ઘટસ્ફોટ કર્યો છે. ચીનના સરકારી મીડિયાએ કહ્યું છે કે, ચીન તેની જમીનનો એક ઈંચ હિસ્સો ગુમાવવાનું સહન નહીં કરે. આ નિવેદન સાથે જ તેમણે સિક્કિમ સેક્ટરના ડોકલામ એરિયામાંથી પીપલ્સ લિબરેશન આર્મી સૈનિકોની ટુકડી પરત બોલાવવાની શક્યતાને નકારી કાઢી છે. નોંધનીય છે કે, ડોકલામમાં 36 દિવસથી […]

World
pm modi xi jinping ભારત અને ચીન વિવાદ પર ચીન મીડિયાનો ઘટસ્ફોટ

ભારત અને ચીન સીમા વિવાદ વચ્ચે ચીન મીડિયાએ ફરી એક ઘટસ્ફોટ કર્યો છે. ચીનના સરકારી મીડિયાએ કહ્યું છે કે, ચીન તેની જમીનનો એક ઈંચ હિસ્સો ગુમાવવાનું સહન નહીં કરે. આ નિવેદન સાથે જ તેમણે સિક્કિમ સેક્ટરના ડોકલામ એરિયામાંથી પીપલ્સ લિબરેશન આર્મી સૈનિકોની ટુકડી પરત બોલાવવાની શક્યતાને નકારી કાઢી છે. નોંધનીય છે કે, ડોકલામમાં 36 દિવસથી ભારત અને ચીન સૈનિકોની ટૂકડી આમને સામને છે. આ વિસ્તાર એક ટ્રાય જંક્શન છે. ચીન અહીં રોડ બનાવવા માગે છે પરંતુ ભારત અને ભુટાન તેનો વિરોધ કરી રહ્યા છે.