Weather/ ભાવનગર: જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો શહેરી વિસ્તાર સહિત મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ પવન, વીજળી સાથે શહેરી વિસ્તારમાં કમોસમી વરસાદ ભારે પવનથી અનેક વિસ્તારોમાં થઇ વીજળી ગુલ ઘઉં, ધાણા, જીરું સહિતના પાકોને મોટાપાયે નુકશાનની ભીતિ કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા વધી

Breaking News