Not Set/ ભાવનગર/  માધવ દર્શન ચોક પાસે હિટ એન્ડ રનમાં બે વ્યક્તિ થયા ઈજાગ્રસ્ત

ભાવનગરના માધવ દર્શન ચોક પાસે હિટ એન્ડ રનની ઘટના  સામે આવી છે. મીની બસ ચાલકે બે વ્યક્તિને અડફેટે લીધા છે. બન્નેંને અડફેટે લીધા બાદ બસ માધવ દર્શન કોમ્પલેક્ષના પાર્કિંગમાં ઘુસી ગઇ હતી.  જણાવીએ કે પાર્કિંગમાંપાર્ક કરેલી બાઇકો પર બસ ફરી વળતા 20 જેટલી બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. અકસ્માત સર્જિ બસ ચાલક ફરાર થઇ ગયો […]

Gujarat Others
138f37ec32190ce46fb9a8529e9c7e2a ભાવનગર/  માધવ દર્શન ચોક પાસે હિટ એન્ડ રનમાં બે વ્યક્તિ થયા ઈજાગ્રસ્ત

ભાવનગરના માધવ દર્શન ચોક પાસે હિટ એન્ડ રનની ઘટના  સામે આવી છે. મીની બસ ચાલકે બે વ્યક્તિને અડફેટે લીધા છે. બન્નેંને અડફેટે લીધા બાદ બસ માધવ દર્શન કોમ્પલેક્ષના પાર્કિંગમાં ઘુસી ગઇ હતી. 

જણાવીએ કે પાર્કિંગમાંપાર્ક કરેલી બાઇકો પર બસ ફરી વળતા 20 જેટલી બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.

અકસ્માત સર્જિ બસ ચાલક ફરાર થઇ ગયો છે.હાલ ઇજાગ્રસ્તોને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ફરાર બસ ચાલકની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.