Not Set/ ભાવનગર/ વરસાદમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

ભાવનગરમાં ત્રણ માણનું એક જર્જરિત મકાન ધરાશાયી થયુ છે. મકાન ધરાશાયી ઘટનામાં એક વ્યક્તિ કાળમાળ નીચે દટાઈ હતી જો કે સદ્દનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી. ઘટના  થતા લોકોના ટોળા એકત્રિથ  થયા હતા.  આ ઘટનામાં કોઇ ગંભીર જાનહાનીના સમાચાર નથી.  ઘણ સમયથી આ મકાન જર્જરિત હતું જે આજે ધરાશાઇ થયું છે. ઉપરનો માળ ધરાશાયી થતા […]

Gujarat Others
01d1f9b335a9b8ae32c06ad616947f90 ભાવનગર/ વરસાદમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

ભાવનગરમાં ત્રણ માણનું એક જર્જરિત મકાન ધરાશાયી થયુ છે. મકાન ધરાશાયી ઘટનામાં એક વ્યક્તિ કાળમાળ નીચે દટાઈ હતી જો કે સદ્દનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી. ઘટના  થતા લોકોના ટોળા એકત્રિથ  થયા હતા.  આ ઘટનામાં કોઇ ગંભીર જાનહાનીના સમાચાર નથી.

 ઘણ સમયથી આ મકાન જર્જરિત હતું જે આજે ધરાશાઇ થયું છે. ઉપરનો માળ ધરાશાયી થતા નિચે આવેલી દુકાનોને પણ નુકશાન થયુ હોવાનો અહવાલ છે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.