Gujarat/ ભુપેન્દ્ર પટેલે ગુજરાતનાં નવા CM તરીકે લીધાં શપથ , ગુજરાતનાં 17મા મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપથ , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં હાજર , ભાજપ શાસિત ચાર રાજ્યોનાં CM કાર્યક્રમમાં હાજર, શિવરાજસિંહ ચૌહાણ,મનોહરલાલ ખટ્ટર રહ્યાં હાજર, પ્રમોદ સાવંત,બસવરાજ બોમ્વઇ પણ ઉપસ્થિત

Breaking News