Jamnagar/ ભૂમાફિયા જયેશ પટેલ સામે વધુ એક ફરિયાદ, જયેશ પટેલ-ત્રણ ભાડુતી હત્યારા સામે ફરિયાદ, ફરિયાદી બન્યા જામનગર ગ્રામ્ય DYSP કૃણાલ દેસાઈ, બોગસ ડોક્યુમેન્ટથી પાસપોર્ટ બનાવ્યાનો આરોપ, જયેશ પટેલે વર્ષ 2018માં વકીલની કરાવી હતી હત્યા, તાજેતરમાં પકડાયેલ તમામ આરોપીઓ છે રિમાંડ પર, જયેશ પટેલને ભારત લઈ આવવા તજવીજ

Breaking News