મર્ડર/ અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી શહેરમાં બે દિવસમાં હત્યાના 4 બનાવ માધુપુરામાં મોડી રાત્રે ઉગ્ર બોલાચાલી બાદ હત્યા છરીના ઘા જીકી, સરાજાહેર કરાઈ યુવકની હત્યા અંગત અદાવતમાં હત્યા કરી હોવાનું અનુમાન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી

Breaking News