Not Set/ મંત્રીમંડળમાં ફેરબદલ બાદ પ્રથમ વખત મળશે કેબિનેટની બેઠક

મોદીના મંત્રીમંડળમાં થયેલા ફેરબદલ બાદ મંગળવારના રોજ પ્રથમ વખત કેબિનેટની બેઠક મળશે.મહત્વનું છે કે નિર્મલા સીતારમનને રક્ષામંત્રીનો હવાલો સોંપવામા આવ્યો છે.તો બીજી તરફ વિજય ગોયલ,અર્જૂન મેઘવાલને પોલિટીકલ મેમ્બર બનાવવામા આવ્યા છે.મહત્વનું છે કે રક્ષામંત્રી નિર્મલા સીતારામને રક્ષા મંત્રાલયની ગતિવિધિઓ તેમજ કામકાજ થી પરિચિત બનવા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી નવી વ્યવસ્થા બનાવી છે.પરિણામે કોઈ પણ […]

India
cabinet meetingstory 647 070516043618 મંત્રીમંડળમાં ફેરબદલ બાદ પ્રથમ વખત મળશે કેબિનેટની બેઠક

મોદીના મંત્રીમંડળમાં થયેલા ફેરબદલ બાદ મંગળવારના રોજ પ્રથમ વખત કેબિનેટની બેઠક મળશે.મહત્વનું છે કે નિર્મલા સીતારમનને રક્ષામંત્રીનો હવાલો સોંપવામા આવ્યો છે.તો બીજી તરફ વિજય ગોયલ,અર્જૂન મેઘવાલને પોલિટીકલ મેમ્બર બનાવવામા આવ્યા છે.મહત્વનું છે કે રક્ષામંત્રી નિર્મલા સીતારામને રક્ષા મંત્રાલયની ગતિવિધિઓ તેમજ કામકાજ થી પરિચિત બનવા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી નવી વ્યવસ્થા બનાવી છે.પરિણામે કોઈ પણ બનાવ મામલે ઝડપથી નિર્ણય આવી શકે.