રેલ્વે અકસ્માત/ મણિનગર રેલ્વે સ્ટેશન પાસેની ઘટના, ટ્રેનની અડફેટે દંપતીનું અરેરાટીભર્યું મોત, મહારાષ્ટ્રનું દંપતી અમદાવાદ આવ્યું હતું, સ્વજનની મરણયાત્રામાં જતાં ટ્રેન અકસ્માત, રેલ્વે ટ્રેક પરથી પસાર થતા દંપતીનો થયો અકસ્માત

Breaking News