Gujarat/ મહામંડલેશ્વર પૂ.હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલિન, ગોંડલના સંત 1008 પૂ. બાપુ થયા બ્રહ્મલિન, પૂ. બાપુના હજારો ભક્તોમાં શોકનું મોજુ, આજે પૂ. હરિચરણદાસજી મહારાજની અંતિમ વિધી, આજે સવારે ગોરા આશ્રમ ખાતે કરાશે અંતિમવિધી, ગોંડલના મંદિર ખાતે રખાયો હતો પાર્થિવ દેહ

Breaking News