Mumbai/ મહારાષ્ટ્રના મુંબઈમાં લોકડાઉનમાં છૂટછાટ, મુંબઈમાં આજથી બસ સેવાની શરૂઆત, મર્યાદિત સંખ્યામાં મુસાફરો કરશે પ્રવેશ, કોરોના સંક્રમણ ઘટતા લેવામાં આવ્યો નિર્ણય, કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવાશે

Breaking News