Not Set/ મહેસાણાઃ અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આઇસ્ક્રીમ ખવડાવાની લાલચ આપી આચર્યું દુષ્કર્મ

મહેસાણાઃ કડી તાલુકમાં આવેલા ગણેશપુરા ગામમાં અઢી વર્ષની બળકી સાથે આઇસ્ક્રીમ ખવડાવાના બહાને રણછોડજી ઠાકોર નામના શખ્સે બળાત્કાર ગુજાર્યો હતો. રણછોડજી ઠાકોર પાન પાર્લરનો માલિક છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ અંગેની તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી છે.

Gujarat
M Id 395813 Mass rape મહેસાણાઃ અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આઇસ્ક્રીમ ખવડાવાની લાલચ આપી આચર્યું દુષ્કર્મ