Breaking News/ મહેસાણા: અમેરિકા જવા નીકળેલા 9 લોકોનું આખરે શુ થયું..?, ગુમ થયેલ 9 ગુજરાતીને શોધવા હવે ફ્રાન્સ એમ્બેસીની લેવાશે મદદ, તમામ 9 લોકો સેન્ટમાટીસ જેલમાં બંધ હોવાનું એજન્ટોનું નિવેદન, છેલ્લા 7 માસથી 9 ગુજરાતીઓ ફ્રાન્સની જેલમાં છે, એજન્ટોનું પોલીસ સમક્ષ આપ્યું છે ઉપરોક્ત નિવેદન, પોલીસ હવે ફ્રાન્સ એમ્બેસીપાસે આ અંગે ખરાઈ કરાવશે, શુ વાસ્તવમાં ગુમ 9 ગુજરાતી સેન્ટમાટીસ જેલમાં જ બંધ છે…?, CID ક્રાઇમ મારફતે મહેસાણા SOG એ ફ્રાન્સ એમ્બેસીને પત્ર લખ્યો  

Breaking News