Breaking News/ મહેસાણા: હવે મિલકત ટ્રાન્સફરમાં ભરવી પડશે ફી, આજથી મિલકત ટ્રાન્સફર ફી ની અમલવારી શરૂ, મિલકત વેચાણના નામ ટ્રાન્સફરમાં વસૂલાશે ફી, રહેણાંકમાં રજિસ્ટ્રેશન કિંમતના 0.1 ટકા વસૂલાશે ફી, કોમર્શિયલમાં 0.2 ટકા અથવા રૂ. 2000 મુજબ ફી લાગુ, વારસાઇ, વીલ માટે કોઇ ફી લેવામાં આવશે નહીં, મહેસાણા પાલિકામાં વર્ષે રૂ. 50 લાખ આવકનો અંદાજ​​​​​​​, દર મહિને ટ્રાન્સફર માટે સરેરાશ 300 મિલકતદારોનો ઘસારો  

Breaking News
Breaking News