Not Set/ માંડવીના લખી ડેમમાં પાણીની સપાટી ભયજનક

રાજયમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સુરતના જિલ્લામા પણ છેલ્લા 48 કલાકમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે…….માંડવીના લખી ડેમમાં પણ પાણીની સપાટી ભયજનક સુધી પહોંચી છે…,….. જો કે વરસાદમાં ડેમની સપાટી વધતાં નિચાણવાળા વિસ્તારો તેમજ ગોળધા, ભાત્ખાઇ સહિતના ગામોને એલર્ટ કરાયા છે…સાથે જ તમામ ગામોના તલાટી તેમજ […]

Gujarat
vlcsnap error301 માંડવીના લખી ડેમમાં પાણીની સપાટી ભયજનક

રાજયમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સુરતના જિલ્લામા પણ છેલ્લા 48 કલાકમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે…….માંડવીના લખી ડેમમાં પણ પાણીની સપાટી ભયજનક સુધી પહોંચી છે…,….. જો કે વરસાદમાં ડેમની સપાટી વધતાં નિચાણવાળા વિસ્તારો તેમજ ગોળધા, ભાત્ખાઇ સહિતના ગામોને એલર્ટ કરાયા છે…સાથે જ તમામ ગામોના તલાટી તેમજ મામલતદારને મુખ્ય વિસ્તાર નહી છોડવા માટે તાકીદ કરાઇ છે.. મહત્વનું છે કે ડેમની ભયનજક સપાટી હોવાથી તંત્ર ઘોર નિદ્ગામાં જોવા મળી રહ્યું છે અને કચેરીના મુખ્ય ગેટ પર તાળા લાગેલા જોવા મળે છે.. તો આ તંત્ર નિદ્ગામાંથી ક્યારે જાગશે અને ગ્રામજનોની મદદ માટે ક્યારે દોડશે તે જોવાનું રહેશે ..