Not Set/ માયાવતી પર મોદીનો પલટવાર BSPને ગણાવી બહેનજી સંપતિ પાર્ટી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાના મતદાન બાદ ચોથા તબક્કાની ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝાંસીના ઉરઇમાં સભાને સબોધીને યૂપીમાં બુદેલખડનો સૌથી ખરાબ  હાલ છે. સપા અને બસપા એક બજીના જાની દુશ્મનો હવા છતા નોટબંધી મુદ્દે એક હતા. બદેલખંડની અવાજ સાભંળવામાં આવશે. નોટબંધી બાદ સપા,બસપા,કૉંગ્રેસ તમામ એક સાથે થઇ ગયા […]

Uncategorized
માયાવતી પર મોદીનો પલટવાર BSPને ગણાવી બહેનજી સંપતિ પાર્ટી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાના મતદાન બાદ ચોથા તબક્કાની ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝાંસીના ઉરઇમાં સભાને સબોધીને યૂપીમાં બુદેલખડનો સૌથી ખરાબ  હાલ છે. સપા અને બસપા એક બજીના જાની દુશ્મનો હવા છતા નોટબંધી મુદ્દે એક હતા.

બદેલખંડની અવાજ સાભંળવામાં આવશે.

નોટબંધી બાદ સપા,બસપા,કૉંગ્રેસ તમામ એક સાથે થઇ ગયા હતા.

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, બહેનજી કહ્યુ હતું કે, નિર્ણયને લઇને તૈયારી નહોતી કરવામાં આવી. શું સરકાર દ્વારા તૈયારી નહોતી કરવામાં આવી ?

મોદી વધુમાં બોલ્યા હતા કે,, પાર્ટીએ નોટબંધી બીએસપીએ સૌથી વધુ નાણાં જમા કરાવ્યા હતા. બીએસપીનું નામ છે બહનજી સંપતી પાર્ટી છે.

સપા,બસપા અને કૉંગ્રેસને બુંદેલખંડમાંથી ચુન-ચુનકર સાફ કરી દેવામાં આવે.

70 વર્ષમાં બુંદેલખંડની જે બર્બાદી થઇ છે. તેની ખાડામાંથી કાઢવા માટે દિલ્હી અને લખનઉમાં બીજેપીનું ઇન્જેન લગાવવું પડશે.