Surat/ માસુમનો ભોગ લેવાયા બાદ જાગી મનપાની ટીમ ભેસ્તાનમાં SMCએ શ્વાન પકડવાની કામગીરી શરુ કરી પાલિકાની ટીમે સમગ્ર વિસ્તારમાં કામગીરી હાથ ધરી 6 વર્ષના માસુમનો ભોગ લેવાયા બાદ હવે કાર્યવાહી…? અત્યાર સુધી તંત્ર શુ કરતું હતું તે મોટો સવાલ શહેરના અનેક વિસ્તારોમાં છે રખડતા શ્વાનોનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી આ બાબતે કામગીરી કરવા કરાઈ છે માંગ દરેક વખતે ઘટના બન્યા પછી જ કેમ કરે છે તંત્ર કામગીરી…?

Breaking News