National/ મુંબઇ મેયર કિશોરી પેડનેકરની ચીમકી , 20 હજારને પાર કેસો થયા તો લોકડાઉન , લોકડાઉન નાખવા માટે સરકારને કરશે વિનંતી , પ્રજાને ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ , હાલ મુંબઇમાં 8 હજારને પાર કોરોના કેસ

Breaking News