Breaking News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતવાસીઓને આપશે ભેટ, સુરત જિલ્લા પંચાયત ભવનનું CM કરશે લોકાર્પણ, 31મી ઓગસ્ટે CM ભુપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ, રુ. 47.40 કરોડના ખર્ચે નવનિર્મિત પંચાયત ભવનનું લોકાર્પણ, વેસુ (પીપલોદ) ખાતે અત્યાધુનિક પંચાયત ભવનનું નિર્માણ, ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુરુવારે યોજાશે લોકાર્પણ સમારોહ, સોલાર રૂફટોપ, વરસાદી પાણીના સંગ્રહ વ્યવસ્થા સાથે ઈકોફ્રેન્ડલી ભવન, 10 હજાર ચો.મી. વિસ્તારમાં અત્યાધુનિક સુવિધાથી સુસજ્જ ભવન, 5 માળના ભવનમાં 22 પ્રકારની વિવિધ શાખાઓ/કચેરીઓ, સભાખંડ, મિટીંગ રૂમ, વેઈટીંગ રૂમ, ગ્રાઉન્ડ ફ્લોરમાં બે માળનું પાર્કિગ, મલ્ટીલેયર પાર્કિંગ, લેબોરેટરી, લાઈબ્રેરી, સ્ટ્રોંગરૂમ સહિતની સુવિધાઓ, ગ્રાઉન્ડ ફ્લોરમાં 200 કાર અને 600 બાઈક પાર્ક થઈ શકે તેવું મલ્ટીલેયર પાર્કિંગ, નવા ભવનના લોકાર્પણથી અરજદારોની સુવિધાઓમાં વધારો થશે  

Breaking News
Breaking News