Gujarat/ મુખ્યમંત્રી રૂપાણીનાં કોંગ્રેસ પર પ્રહાર, કોંગ્રેસનાં કાર્યકરો માત્ર વાતો કરે છે, કોંગી કાર્યકરો કાર્યાલયમાં માત્ર ગપ્પા મારે છે, કોંગી કાર્યકરો કાર્યાલયમાં માત્ર ફાંકા ફોજદારી કરે છે, પંચમહાલ કાર્યક્રમમાં CM રૂપાણીએ આપ્યું નિવેદન

Breaking News